સુવિચાર‬

ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું.
આ ત્રણ વસ્તુ આવડી જાય તો
જીંદગી માં ક્યારેય લટકવું ના પડે…
InfoGuru24

સ્વાઇન ફ્લુનો ઘરગથ્થું ઇલાજ – અાયુર્વેદિક ઉકાળો

અાપણે જાણીઅે છીઅે કે અત્યારે સ્વાઇન ફ્લુના રોગનું પ્રમાણ ઘણુંજ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અા રોગ સાથે લડવાનો સૌથી સરળ ઉપાય છે રોગ પ્રતિકારક શકિત વધે અેવો પ્રયત્ન કરવો. અા માટે અાપને નીચેની ઉકાળાની વિગતો અાપેલ છે. જે ઉકાળો અાયુર્વેદિક હોવાથી કોઇપણ પ્રકારની અાડ અસર થતી નથી.

વધુ વાંચો…

જલેબી

સામગ્રી :
– ૩૫૦ ગ્રામ મેંદો
– ૫૦૦ ગ્રામ ખાંડ
– ૧ મોટી ચમચી દહીં
– ૩૫૦ ગ્રામ ઘી
– કેસર
વધુ વાંચો…

મા નાં દિલ થી મોટું દુનિયા માં બીજું કશુજ નથી…

એક ૧૬ વર્ષ ના છોકરાએ મમ્મી ને પૂછ્યું મમ્મી તમે મારા ૧૮ માં જન્મદિવસ ઉપર મને શું આપશો ?
મમ્મી એ કહ્યું, અરે બેટા હજુ તો એની બહુ વાર છે.
છોકરો ૧૭ વર્ષ નો થયો અને એક દિવસ તે બીમાર પડ્યો.
એની મમ્મી એને હોસ્પિટલ લઇ ગઈ.
ડોકટરે કહ્યું, “તમારા બાળક નું હૃદય ખુબ નબળું છે. એના હૃદય માં છેદ છે.
વધુ વાંચો…

જેઈઈ મેઈન પરીક્ષા – ૨૦૧૫

ડિગ્રી એન્જીનીયરીંગ ઉપરાંત અાર્કિટેક અને પ્લાનીંગ ઈજનેરીમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઅો માટે લેવાતી જેઈઈ એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ફોર એન્જીનીયરીંગની જેઇઇ મેઈન પરીક્ષા તા. ૪ એપ્રિલે શનીવારે (ઓફલાઈન) તથા તા. ૧૦ અેપ્રીલ, શુ્ક્રવાર અને ૧૧ અેપ્રીલ, શનીવારે (ઓનલાઈન) લેવામાં આવનાર છે. આ પરીક્ષા અાપવા માટે તા. ૭ નવેમ્બર થી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રકીયા શરુ થઇ ગયેલ છે. વિદ્યાર્થીઓ અોનલાઇન અેપ્લીકેશન ફોર્મ ૧૮મી ડિસેમ્બર સુધી ભરી શકશે.
વધુ વાંચો…

ચોકો કોકો રોલ્સ

સામગ્રી :
– ૧૦૦ ગ્રામ મલાઈ
– ૧૦૦ ગ્રામ સૂકા કોપરાનું છીણ
– ૨ ટેબલ સ્પૂન કોકો પાવડર
– ૪ ટી સ્પૂન દળેલી ખાંડ
વધુ વાંચો…

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
વધુ વાંચો…

પૌઆ બટાકાની પેટીસ

સામગ્રી :
– 1 કપ પૌંઆ
– 3 નંગ બાફેલા બટાકા
– 4 લીલાં મરચાં
– મીઠું સ્વાદ મુજબ
– ¼ ટી.સ્પૂન મીઠું
વધુ વાંચો…

ધોરણ ૧૧, ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે ખાનગી ટ્યુશન સહાય યોજના

સરકારશ્રીનાં ઠરાવ ક્રમાંક સશપ/૧૦૨૦૧૪/ન.બા-૭૪૫/અ.૧ તા.૧૩/૮/૧૪ ગાંધીનગર મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીની અતિ પછાત/વધુ પછાત અને વિચરતી વિમુકત જાતિનાં ધોરણ ૧૧ માં ચાલુ વર્ષ ૨૦૧૪-૧૫ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોય અને તેઓ ખાનગી ટ્યુશન કલાસમાં ટ્યુશન ફી ભરીને ટ્યુશનમાં જતા હોય તેવા વિધાર્થીઓને ચાલુ વર્ષ રૂા.૧૫૦૦૦/- અને વર્ષ ૨૦૧૫-૧૬ માં ધો.૧૨ માટે રૂા.૧૫૦૦૦/- અેમ કુલ બે વર્ષની ખાનગી ટ્યુશન સહાય રૂા.૩૦૦૦૦/- આપવાની નવી યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે અને અા માટે ધો. ૧૦ માં ૭૦% કે તેથી વધુ માર્કસ હોવા જરુરી છે અને પિતા/વાલીની વાર્ષિક અાવક મર્યાદા રુ ૧,૫૦,૦૦૦ હોવી જોઇઅે. અા યોજનાની શરતો અનુસાર પાત્રતા ધરાવતા વિધાર્થીઓઅે જે તે શાળામાંથી અરજીપત્રક મેળવી નિયત સમયમર્યાદામાં અરજી કરવાની હોય છે.

નિયત નમુનાનું અરજીપત્રક તથા પરીપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો

હે જગ જનની, હે જગદંબા

હે જગ જનની ,હે જગદંબા ,માત ભવાની શરણે લેજે,
આદ્ય શક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં લેજે…….

હોય ભલે દુખ મેરુ સરીખું,રંજ એનો ના થાવા દેજે,
રજ સરીખું દુખ જોઈ બીજાનું મને,રોવને બે આંસુ દેજે….હે….
વધુ વાંચો…

My Android City

Apps, Games, Wallpapers, Tips & Tricks

ShoutMeLoud

Shouters Who Inspires

Flymyblog

Blogging, SEO, Tech News and Latest Trends

ShoutMeHindi - Blogging Sikhiye

Hindi Main Blogging Sikhiye

Hindi Me Help

Internet ki jankari Hindi Me!

Piyuninopamrat's Blog

પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. 'પિયુની'

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ